પરમાણુના કેટલા ટકા દળ ન્યુક્લિયસનું દળ હોય છે ?
જેમ દળ ક્રમાંક $A$ વધે તો ન્યુક્લિયસ સાથે સંબંધિત કઈ રાશિમાં ફેરફાર થશે નહિ?
ન્યુક્લિયરનું કદ તેનાં પરમાણુદળાંકના સમપ્રમાણમાં છે તેમ દર્શાવો.
ન્યુકિલયસનું બે ન્યુકિલયર ભાગમાં વિભંજન થાય છે.તેમના વેગનો ગુણોતર $8:1$ છે. તો તેમના ન્યુકિલયર ત્રિજયાનો ગુણોતર ______ થશે.
ન્યુકિલયસ $_{13}^{27}\,Al$ અને $_{52}^{125}\,Te$ ત્રિજયાનો ગુણોત્તર કેટલો થાય?
સ્થાયી ન્યુક્લિયસનું ક્યું જેની ત્રિજ્યા $ Fe^{56} $ અડધી છે?